✦10,000+ ગ્રાહકોનો વિશ્વાસ•Trusted Gujarati Brand✦
KATHIYAWADI HERITAGE • PREMIUM FOOD

અસલી કાઠીયાવાડી સ્વાદની
પ્રીમિયમ ઓળખ.

પરંપરાગત અડદ પાપડ અને રાયના કુરિયા વાળા મરચાં — પસંદગીના જથ્થામાં, સુરક્ષિત પેકિંગ અને સરળ online ordering સાથે.

✓ પાપડ Minimum 500 GM ✓ મરચાં Minimum 250 GM ✓ સુરક્ષિત Online Payment
Kathiyum Foods papad
Kathiyum Foods green chilli
PREMIUM
Gujarati
TASTE
ઘર જેવી બનાવટપરંપરાગત સ્વાદ
તાજું પેકિંગકાળજીપૂર્વક પેક
માત્ર પ્રીપેઇડસુરક્ષિત પેમેન્ટ
ભારતભરમાંકુરિયર ઉપલબ્ધ
Kathiyum Foods
PREMIUM KATHIYAWADI SELECTION

સ્વાદમાં પરંપરા. ઓર્ડરમાં સરળતા. દરેક detailમાં premium feel.

હમણાં પસંદ કરો →
THE KATHIYUM STANDARD

Kathiyum Standard — જ્યાં સ્વાદ, વિશ્વાસ અને ordering experience એક સાથે મળે.

તમારા જથ્થા પ્રમાણે selection, clear total, secure prepaid checkout અને transparent delivery — બધું એક જ premium flowમાં.

01
✦

સ્વાદ જે ઓળખાય

અડદ પાપડ અને રાયના કુરિયા વાળા મરચાંમાં કાઠીયાવાડી tasteને મુખ્ય સ્થાન.

Traditional Taste Focus
02
KG

જથ્થો તમારા પ્રમાણે

500 GM, 1 KG સાથે 1.5 KG, 2 KG, 2.5 KG, 3 KG અને વધુ પણ સરળતાથી પસંદ કરો.

Flexible Weight Selection
03
₹

Secure Prepaid Checkout

UPI, GPay, PhonePe, Cards અને અન્ય enabled methods સાથે Razorpay secure checkout.

Payment પહેલાં Total Clear
04
↗

વજન પ્રમાણે Exact Courier

250 GM, 500 GM અથવા 1 KG — એક જ courier slab. 1 KGથી વધુ થાય ત્યારે આગળનો slab લાગશે.

Clear Courier Slab
CUSTOMER LOVE

ગ્રાહકોના શબ્દોમાં કાઠીયમનો સ્વાદ

અમને મળેલા પસંદ કરેલા customer feedback — સરળ, સાચા અને વિશ્વાસભર્યા.

ર
રમેશભાઈ મકવાણાગ્રાહક પ્રતિભાવ
★★★★★

“પાર્સલ સરસ રીતે મળ્યું. પાપડનો સ્વાદ ઘર જેવો લાગ્યો અને familyને ખૂબ ગમ્યો.”

દિ
દિવ્યેશભાઈ વાઘેલાગ્રાહક પ્રતિભાવ
★★★★★

“Top class taste. પાપડ crisp થયા અને pack પણ premium લાગ્યું.”

મી
મીનાબેન પરમારગ્રાહક પ્રતિભાવ
★★★★★

“રાયના કુરિયા વાળા મરચાંનો મસાલો અને સ્વાદ બહુ સરસ લાગ્યો.”

REAL WHATSAPP REVIEWS

ગ્રાહકોના અસલી WhatsApp Review

Uploaded customer screenshots — અલગ premium auto-swipe galleryમાં.

રા
રાજેશભાઈ ચુહાણWhatsApp Customer Review
★★★★★
રાજેશભાઈ ચુહાણ WhatsApp review
શિ
શીતલબેન ઠાકોરWhatsApp Customer Review
★★★★★
શીતલબેન ઠાકોર WhatsApp review
નિ
નિર્મલાબેન શાહWhatsApp Customer Review
★★★★★
નિર્મલાબેન શાહ WhatsApp review
ય
યશ પટેલWhatsApp Customer Review
★★★★★
યશ પટેલ WhatsApp review
👉 Swipe કરીને બીજા customer review જુઓ
HANDMADE SPECIAL • RAI NA KURIYA

હાથથી તૈયાર કરેલો અસલી કાઠીયાવાડી સ્વાદ.

પસંદગીના મરચાં, રાયના કુરિયા અને પરંપરાગત મસાલા સાથે તૈયાર — લીલા અને લાલ બંનેનો અલગ premium સ્વાદ.

પસંદગી • સરનામું • સુરક્ષિત પેમેન્ટ

તમારો સ્વાદ પસંદ કરો. જથ્થો નક્કી કરો. ઓર્ડર પૂર્ણ કરો.

Product અને weight પસંદ કર્યા પછી નીચે delivery details ભરો. Total અને courier checkout પહેલાં જ સ્પષ્ટ દેખાશે.

STEP 01

Premium Product Collection

3 અલગ section • No auto-swipe • Fast mobile grid
તમારો ઓર્ડર

ઓર્ડરનો હિસાબ

0 items
હજુ કોઈ product select કર્યો નથી.
પ્રોડક્ટ કુલ₹0
કુરિયરPincode પછી
કુલ ચૂકવવાનું₹0
ડિલિવરીની માહિતી
Pincode દાખલ કરો અને delivery charge જુઓ.
UPIGPayPhonePeCardsNetbankingWallets*
🔒100% Prepaid • Razorpay Secure Checkout
FREQUENTLY ASKED QUESTIONS

તમારા પ્રશ્નો, સ્પષ્ટ જવાબ.

Quality, storage, delivery અને payment વિશે customerને જરૂરી વાતો એક જ જગ્યાએ.

મરચાં અને પાપડની Shelf Life કેટલી છે?+

રાયના કુરિયા વાળા મરચાં: Fridgeમાં યોગ્ય રીતે રાખવામાં આવે તો આશરે 6 મહિના સુધી.

પાપડ: સામાન્ય room temperature પર dry અને moisture-free જગ્યાએ રાખો તો આશરે 6 મહિના સુધી.

Delivery કેટલા દિવસમાં મળે?+

સામાન્ય રીતે order confirm થયા પછી parcel 2–3 દિવસમાં પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. Location અથવા courier conditions પ્રમાણે થોડો ફરક પડી શકે.

Online payment trustable અને secure છે ને?+

હા. Website પર payment Razorpay secure checkout દ્વારા process થાય છે. Kathiyum Foods customer trust અને transparent order process પર ધ્યાન આપતી brand છે.

Productને કેવી રીતે store કરવું?+

મરચાં: pack ખોલ્યા પછી fridgeમાં tightly closed container/packમાં રાખો.

પાપડ: moisture અને direct humidityથી દૂર, dry airtight જગ્યાએ રાખો.

Order અને payment પછી confirmation કેવી રીતે મળે?+

Successful payment પછી website પર order confirmation દેખાશે અને order details CRMમાં save થશે. Order-related મદદ માટે તમે Kathiyum Foodsને WhatsApp અથવા phone દ્વારા પણ contact કરી શકો છો.

Total₹0